બોલો કનૈયા, તારો જન્મ જેલમાં થયો છે, ના રે ના મેતો, ગોકુળમાં જન્મ્યો છે, કનૈયા બોલો, તારો જન્મ જેલમાં થયો છે.
કનૈયા બોલો, મારી માતા દેવકી બોલો, ના રે ના મારી માતા યશોદા.
બોલો કહૈયા બોલો તમારા પિતા વાસુદેવજી, ના રે ના મારા પિતા નંદબાબા.
બોલ કનૈયા બોલ થાને દહી પ્યારો લગે, ના રે ના માહને મખન પ્યારો લગે.
બોલ કનૈયા બોલ થાને રાધા પ્યારી લગે, ના રે ના મને ગોપિયા પ્યારી લગે.
બોલો કનૈયા, તારો જન્મ જેલમાં થયો છે, ના રે ના મેતો, ગોકુળમાં જન્મ્યો છે, કનૈયા બોલો, તારો જન્મ જેલમાં થયો છે.