મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે

મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે

મુક્તિ મળે કે ના મળે
મારો કંઠ મધુરો ના હોય ભલે મારો સુર બેસુરો હોય ભલે

શબ્દ મળે કે ના મળે મારે સ્વના તમારી કરવી છે
શબ્દ મળે કે ના મળે મારે સ્વના તમારી કરવી છે
મુક્તિ મળે કે ના મળે
આવે જીવન માં તડકા છાયા સુખ દુઃખોના પડે ત્યા પડછાયા
આવે જીવન માં તડકા છાયા સુખ દુઃખ ના પડે ત્યા પડછાયા
કાયા રહે કે ના રહે મારે માયા તમારી કરવી છે
કાયા રહે કે ના રહે મારે માયા તમારી કરવી છે
મુક્તિ મળે કે ના મળે
હું પંથ તમારો છોડું નહિ ને દુર દુર ક્યાંય દૌડુ નહિ

પુણ્ય મળે કે ના મળે મારે પૂજા તમારી કરવી છે