garba, navratri garba,garba classes near me,garba dress,garba songs,garba dance,garba song,gujarati garba
અલ્યા મારુ કેવું માઈનો નઈ ને
પડ્યો ગટર માં જઈ
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ
યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ
યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ
ભાઈ ભાઈ
ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ
અલ્યા પૈણવા માટે પેન્ટ પેરે
ને ઘેર પેરે ધોતી
અલ્યા પૈણવા માટે પેન્ટ પેરે
ને ઘેર પેરે ધોતી
વઉ ભાગી જાય બીજા હારે
પેક જડે નઈ ગોતી
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ
યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ
યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ
ભાઈ ભાઈ
ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ
અલ્યા બની ઠની ને બેબી બની
આ ફરવા નીકળ્યા આંટી
અલ્યા બની ઠની ને બેબી બની
આ ફરવા નીકળ્યા આંટી
અત્યારે તો ડખળી ગયી છે
પેલા હતી ફન્ટી
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ
યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ
યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ
ભાઈ ભાઈ
ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ
લ્યા હોટલો ને લારીઓ
અમદાવાદ માં ખૂબ વખણાય
અલ્યા હોટલો ને લારીઓ
અમદાવાદ માં ખૂબ વખણાય
ને થાય એમ કે સ્કૂટર જાય ખાડા માં
ને ખાધેલું પચી જાય
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ
યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ
યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભલા મોરી રામા, ભલા તારી રામા
ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ
ભાઈ ભાઈ
ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ.
